બે મકાન વચ્ચે થી પાણી નિકાલ માટે નો રસ્તો આવેલો છે અને એ રસ્તો સરકારી છે પરંતુ એ રસ્તો આ બે મકાન ના માલીકો વાપરતા આવેલા છે પરંતુ ત્યારબાદ એક મકાન ના માલિક એ તે રસ્તો બંધ કરી પોતાની તરફ લઈ લીધેલ છે અને બીજા મકાનમાલિક ને તે રસ્તો પાણી નિકાલ માટે વાપરવા મારતો નથી તો બીજો મકાનમાલિક કાયદા ની રૂએ શું કરી શકશે રસ્તો ફરીથી ખોલાવવા માટે ?
A property owner has blocked a government-owned drainage path situated between two houses, which was previously used by both owners. The other property owner is now unable to use the path for drainage and is seeking legal recourse to reopen it. The advice given suggests approaching the local governing body, such as the Panchayat or Municipality, to address the issue.
Trouble Logging in? Try following the given steps -
1. Visit your inbox to find a confirmation mail from LAWyersClubIndia.
2. Click on the confirmation link and confirm your signup