Exclusive HOLI Discounts!
Get Courses and Combos at Upto 50% OFF!
Upgrad
LCI Learning

Share on Facebook

Share on Twitter

Share on LinkedIn

Share on Email

Share More

Govt property sale purchase

(Querist) 12 July 2017 This query is : Resolved 
અમો વર્ષોથી પેઢી દર પેઢી લગભગ 45 વર્ષોથી ધરમપુરમાં આવેલ પુરાણીક શ્રી કાળા રામજીમંદિરની પૂજા કરતાં આવ્યા છે,હાલ હું ત્રીજી પેઢી તરીકે છું.આ સેવાના અવેજમાં મારા સ્વ.પીતાશ્રીની માંગણીને ગ્રાહ્ય રાખીને અમને સરકારી આવાસ જે મામલતદાર હસ્તક ટ્રસ્ટમાં છે જે ભાડાકરાર અંતર્ગત ભાડા માફી સાથે 2000ની સાલમાં ફાળવેલ છે.
આ મામલતદાર ટ્રસ્ટના બીજા અન્ય આવાસ પણ હતાં જે તત્કાલીન મામલતદાર દ્વારા 1995ની સાલમાં 40 વર્ષોથી ભોગવટો કરી રહેલ રહેવાસીને વેચાણ આપી દેવામાં આવેલ છે,જેના દસ્તાવેજ પુરાવા મારી પાસે છે.આ રીતે ઘણાં મકાનો સરકારશ્રી ના અધિકારીઓ દ્વારા વેચાણ આપવમાં આવેલ છે તો શું આ કાયદાકીય રીતે શક્ય છે અને આને પડકારી શકાય કે નહિ ?
આજ આધાર પર અમે મકાન વેચાણ લેવા માટે હકદાર ગણાવી એ કે નહિ ?
JAYDEEP DAVE (Querist) 12 July 2017
Pls reply me
Surender Kumar Sharma (Expert) 12 July 2017
language problem we can't understand this Gujarati language, better English, Hindi
Hope never mind on language matter
Kumar Doab (Expert) 12 July 2017
Pls post in English.

OR Wait for response of experts knowing the language.
Rajendra K Goyal (Expert) 12 July 2017
Sorry, no advise as language not known.
kavksatyanarayana (Expert) 12 July 2017
Please post your query in English will material facts for advise.


You need to be the querist or approved LAWyersclub expert to take part in this query .


Click here to login now



Similar Resolved Queries :